નમસ્કાર મિત્રો ,
અત્રે અહીં હું મારો નવો બ્લોગ ખાસ આયુર્વેદ ના હાલ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પબ્લીશ કરી રહ્યો છું.
ઇન્ટરનેટ જગત માં આયુર્વેદ વિષે અઢળક માહિતી મળી રહે છે,
પરંતુ આયુર્વેદ ના વિદ્યાર્થીઓ ને તેમાંથી કોઈ ચોક્કસ પ્રકાર ની માહિતી
કે જે તેના સિલેબસ અનુસાર ની હોય તથા આયુર્વેદ પોઈન્ટ્સ ને સરળતાથી યાદ
રાખી શકાય ,તેવી માત્ર પરિક્ષાલક્ષી તથા અન્ય ઉપયોગી માહિતી અહીં પૂરી
પાડવાનો સઘન પ્રયાસ કરવામાં આવશે.
જેનાથી ખુબ જ ઓછા સમય માં સંપૂર્ણ ટોપિક યાદ રાખી શકાશે, તો આશા છે કે આ વેબસાઇટ તમોને ઉપયોગી નીવડશે.
આ ઉપરાંત વેબસાઇટ માં આવેલી ખાસ વિનંતીઓ ને અનુસરીને પણ
ટોપિક બનાવવામાં આવશે। કારણ કે સ્માર્ત વર્ક જ લાંબા સમય સુધી યાદ રાખવી
શકે છે.
"જય ધન્વન્તરી" .....
No comments:
Post a Comment